01.10.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૧૦-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- પૂનમ ૨૬:૩૭ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :-ઉત્તરાભાદ્રપદા ૨૯:૫૮ સુધી.

યોગ :- વૃદ્ધિ ૨૦:૨૭ સુધી.

કરણ :- વિષ્ટિ ભદ્ર ૧૩:૩૧ સુધી. બવ ૨૬:૩૭ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૧

સૂર્યાસ્ત :-૧૮:૨૬

ચંદ્ર રાશિ :- મીન

સૂર્ય રાશિ :- કન્યા

વિશેષ :- વ્રતની પૂનમ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રગતિ સફળતા રહે.

સ્ત્રીવર્ગ:- વાણી-વ્યવહાર પર સંયમ રાખવો.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો માં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે સમસ્યા નો અનુભવ થાય.

નોકરિયાત વર્ગ:- નોકરી ફેરબદલ થવાની સંભાવના.

વેપારીવર્ગ:- મુસાફરી ખર્ચ વ્યય સંજોગ રહે.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવન તથા કાર્યક્ષેત્રે કાનૂની ગૂંચ ની સંભાવના.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- મહત્વની સમસ્યા અંગે ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-પોતાની માન્યતાઓને કારણે વિઘ્ન રહી શકે.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં વિલંબ બાદ સાનુકૂળતા.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં કાર્યભાર વધે.

વેપારીવર્ગ:- કામકાજમાં ખર્ચ-વ્યય રહે.

પારિવારિકવાતાવરણ:- સ્નેહી,મિત્ર થી મતભેદ દૂર થાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સાનુકૂળતા તથા પ્રગતિ જણાય.

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોની પ્રતિકૂળતામાં થી માર્ગ મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યા અડચણ રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધે.ધાર્યું કામ ના થાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-ગૂંચવણ દૂર થતી જણાય. મતભેદ દૂર થાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા શુભ રહે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક જીવનમાં ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-હાલ પ્રતિકૂળ સમય હોય પ્રયત્નો સાથે ધીરજ રાખવી.

પ્રેમીજનો:- તરંગી સ્વભાવ છોડી માનસિક સ્થિરતા જાળવવી.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે નવી નોકરીમાં સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- મહત્વના કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- ધર્મકાર્ય થાય.નવા સ્ત્રોત ઉભા થાય.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની સમસ્યા ચિંતા સતાવે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાથી સંભાળવું.

લગ્નઈચ્છુક :- આપની વચ્ચે વાતચીતના દોર માં વિલંબ રહે.

પ્રેમીજનો :- ક્રોધ આવેશથી થી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ :- કામકાજમાં સમસ્યા સુલજાવી કરી શકો.

વેપારીવર્ગ :- કામ કાર્યમાં વિલંબ અડચણ જણાય.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક પ્રશ્નોને ગૂંચ ઉકેલવી .

શુભ રંગ :- જાંબલી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અતિ આત્મવિશ્વાસને ન રહેવું.

સ્ત્રીવર્ગ:-મૂંઝવણમાંથી માર્ગ નિકળે.

લગ્નઈચ્છુક :- ગૂંચવણ હોય સંયમ જરૂરી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ:- અનુભવ કામ લાગે તક ઝડપવી.

વેપારીવર્ગ:-દલાલી કમિશનના કામમાં સારું ઉપાર્જન મળે.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપના પ્રયત્નો વ્યર્થ ન બને તે જોવું.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય ઘટાડવો જરૂરી.

લગ્નઈચ્છુક :-વિવાહના નિર્ણય ઉતાવળે ન કરવા.

પ્રેમીજનો:-પોતાના ધ્યેય માટે યોગ્ય સમયની રાહ જોવી.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ટેક્નિકલ ખામી ઉદભવી શકે.

વ્યાપારી વર્ગ:- પ્રયત્નો બાદ સાનુકૂળતા મળે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.ધીરજ રાખવી.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ઉલજન માંથી માર્ગ મળી રહે.

સ્ત્રીવર્ગ:-મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:-મુલાકાતમાં અક્કડ વલણ છોડવું.

નોકરિયાત વર્ગ:- ધીરજથી સમસ્યાનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- વ્યાપાર અંગે સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજમાં સરળતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- પુનરાવર્તન વધારવા.

સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિવારણ મળે.

લગ્નઈચ્છુક :- વાતમાં સમસ્યા ઉદ્ભવતી જણાય.

પ્રેમીજનો :- મુલાકાતમાં અડચણ વિરહ રહે.

નોકરિયાતવર્ગ :-સરકારી નોકરી મળે.પ્રગતિ બઢતી થઈ શકે.

વેપારીવર્ગ:- લાભદાયી કાર્યરચના થાય.

પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ખર્ચ વ્યય વધે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આયોજન પર ધ્યાન આપવું હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:- મતભેદ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે હિતશત્રુથી અવરોધ જણાય.

પ્રેમીજનો:- પ્રેમ માં વિઘ્ન વિરહ જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- કામકાજ સુધરે.મૂંઝવણમાંથી માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:- પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.

શુભ રંગ :- ભુરો

શુભ અંક:- ૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-મતભેદ દૂર કરવા.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહની ઉલજન સુલઝી શકે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ફરતા કામથી ચિંતા રહે.

વેપારીવર્ગ:- વેપારમાં ચિંતા આર્થિક પ્રશ્નો હલ થાય.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.

શુભ રંગ:-નીલો

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના પ્રયત્નો ફળદાયી રહે.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-ખરીદી માં કરકસર કરવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ઉલજણ સર્જાતી જણાય.

પ્રેમીજનો:- મિલન અંગે ઉલજણ રહે .

નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્ને ચિંતા રહે.

વેપારી વર્ગ:- કરજ હપ્તાની ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- મકાન ઓફિસના કામ અંગે ધ્યાન આપવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૯

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ