ઘરમાં ચાલી રહેલ તણાવને દૂર કરવા અને નકારાત્મકતા દૂર કરવા માટે આવીરીતે કરો કાજલનો ઉપયોગ..

કુંડળી દોષથી મુક્તિ, વશીકરણ અને નોકરીમાં લાભ પણ અપાવે છે કાજલ, જાણીએ ઉપાયો.

અત્યાર સુધી આપે કાજલનો ઉપયોગ ફક્ત આંખોની સુંદરતામાં વધારો કરવા માટે કરવામાં આવે છે અને દરેક મહિલાના બેસિક મેકઅપમાં કાજલ સામેલ હોય છે. પરંતુ કદાચ આપને આ વાતની જાણકારી નહી હોય કે, કાજલનો ઉપયોગ ટોટકા અને જ્યોતિષ ઉપાય તરીકે પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે, બાળક હોય કે પછી મોટી વ્યક્તિઓ ખરાબ નજરથી બચાવવા માટે આંખોમાં કાજલ લગાવી દેવામાં આવે છે. હવે જાણીશું કે, કાજલની મદદથી ક્યાં ક્યાં ટોટકા કરવામાં આવી શકે છે જે આપના જીવનમાં આવી રહેલ સમસ્યાને ઘટાડો કરી દેશે.

ઘરમાં ચાલી રહેલ તણાવ.:

image source

જો આપના પરિવારના સભ્યોની વચ્ચેના સંબંધોમાં મધુરતા નથી અને મતભેદ થઈ રહ્યા છે તો આપે શનિવારના દિવસે પાણીવાળું નારિયેળ લેવું અને તેને કાળા કપડામાં લપેટીને દેવું. હવે તેની પર કાજલથી ૨૧ બિંદીયો લગાવીને ઘરની બહાર લટકાવી દેવું.

મંગળ ગ્રહનો નકારાત્મક પ્રભાવ.:

જો આપની કુંડળીમાં મંગળ ગ્રહનો પ્રભાવ જોવા મળી રહ્યો છે તો આપે પોતાની આંખોમાં સફેદ સુરમા લગાવવો જોઈએ. એનાથી મંગળ ગ્રહના શુભ પ્રભાવ મળવા લાગશે.

નકારાત્મકતાથી મુશ્કેલીઓ.:

image source

આપે પોતાની અંદરની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે આપે શનિવારના દિવસે એક બોટલમાં કાળા સુરમાને ભરી લો. હવે આ કાળા સુરમાથી ભરેલ બોટલને માથાથી પગ સુધી નવ વાર વરીને જમીનની નીચે દબાવી દેવી અને પાછા વળીને જોવું નહી, આમ કરવાથી આપને લાભ થશે.

નોકરી સાથે જોડાયેલ સમસ્યાઓ.:

જો આપના મનમાં નોકરી જવાનો દર રહ્યા કરે છે કે પછી આપ બદલી થવાથી બચવા ઈચ્છો છો તો આ ઉપાય આપના માટે છે. આપ પાંચ ગ્રામની એક ડાળી સુરમા લો અને તેને જમીનમાં દબાવી દો. આપે યાદ રાખવું કે, પાંચ ગ્રામની એક જ ડલી હોવી જોઈએ. આ ટોટકો કરવાથી આપની નોકરી પર આવેલ ખતરો ટળી જશે અને પ્રમોશનની સંભાવના પણ બની શકે છે.

image source

શત્રુથી પરેશાન.:

જો આપના જીવનમાં શત્રુ પક્ષ હાવી થઈ રહ્યો છે તો આપે નાના આકારના ચાંદીના પાંચ સાપ બનાવો અને તેમની આંખોમાં સુરમા લગાવીને પગની નીચે દબાવીને સુઈ જવું. આ ઉપાય આપે ૨૧ દિવસ સુધી કરવાનો રહેશે, આ ઉપાય કરવાથી આપના શત્રુથી આપને કોઈ નુકસાન થશે નહી.

રાહુ ગ્રહની અશુભ સ્થિતિ.:

જો રાહુ ગ્રહ અશુભ ભાવ કે પછી સ્થિતિમાં છે તો આપને જીવનમાં દગો, ધનની હાનિ, દુર્ઘટના વગેરેની સમસ્યા થઈ શકે છે. આવામાં આપે વહેતા પાણીમાં ૪૦૦ ગ્રામ સુરમા વહાવી દો.

image source

સકારાત્મક ઉર્જા માટે.:

આપે શનિવારની રાતના સુતા સમયે આંખોમાં જરૂરથી કાજલ લગાવવું. બીજા દિવસે આપને સકારાત્મકતાનો અનુભવ થશે.

વશીકરણ માટે.:

image source

રવિ પુષ્ય યોગ એટલે કે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં ગુલરના ફૂલ અને કપાસના રૂને ભેળવીને બાતી બનાવો. હવે આ બાતીને માખણથી પેટાવો. સળગી રહેલ બાતીની જ્વાલાથી કાજલ બનાવવું. એવું માનવામાં આવે છે કે, આ કાજલને રાતના સમયે પોતાની આંખોમાં લગાવવાથી આખી દુનિયા વશમાં થઈ જાય છે. યાદ રહે કે, આવું કાજલ આપે કોઈની સાથે વેહેચવું જોઈએ નહી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ