ન માનવામાં આવે એવું ખતરનાક મંદિર, ભલભલા લવરિયાઓને અંદર જતાં લાગે છે બીક, કારણ જાણીને હચમચી જશો

ઘણીવાર લોકો તેમણે રાખેલી બાધા કે પછી વ્રતને પુરા કરવા માટે મંદિરમાં જાય છે. તમે મંદિરોમાં જોયું જ હશે કે લોકો તેમના પ્રેમીઓ સાથે આવે છે અને પૂજા કરે છે. સાથે જ ભગવાન પાસે માંગે છે કે તેમનું દંપતી હંમેશા સાથે રહે અને ખુશ રહે. પરંતુ યુપીમાં એક એવું મંદિર પણ છે જ્યાં લોકો તેમના પ્રેમથી છૂટકારો મેળવવા પ્રાર્થના કરે છે. આ મંદિરમાં લોકો સાથે રહેવાની નહીં પણ અલગ રહેવાની પ્રાર્થના કરતા જોવા મળે છે.

image source

પ્રેમ યુગલો ઘણીવાર આ મંદિરની મુલાકાત લેતાં શરમાતા હોય છે, તેઓને લાગે છે કે જો તે મંદિરમાં જશે તો તેમનો સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ જાય છે. યુપીના સહારનપુર સ્થિત હનુમાન મંદિરમાં જતાં જ પ્રેમીઓ ઠંડા પડી જાય છે અને જેટલું હોય એટલું જનુન શાંત પડી જાય છે. કહેવામાં આવે છે કે, બ્રહ્મચારી લોકો વધુને વધુ હનુમાન જીની પૂજા કરે છે.

image source

એવું કહેવાય છે કે સહારનપુરમાં આ મંદિર રાજસ્થાનના બાલાજીની તર્જ પર આઠ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં ફક્ત યુવક-યુવતીઓ જ આવી શકે છે, તેમજ તેમના માતાપિતાને પણ એક સાથે આવવાની છૂટ છે. કપલ્સને આ મંદિરમાં જઈને બધું જ લવનું હોય એટલું ભૂત ઉતરી જાય છે.

આ અનોખા મંદિરની પણ ભારતમાં થઈ રહી છે ચર્ચા

image source

ઉત્તારખંડના ચમોલી-ગઢવાલમાં એક અનોખું અને અદભૂત મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ સંકળાયેલી છે. ચમોલી ગઢવાલમાં આવેલી ઉર્ગમ ઘાટીમાં અંતરિયાળ વિસ્તાર જોશીમઠમાં આ મંદિર આવેલું છે. અહીં પુરુષ પૂજારીની સાથે-સાથે મહિલા પૂજારી પણ ભગવાનની પૂજા-અર્ચના અને શ્રૃંગાર કરે છે. ઉર્ગમ ઘાટી સમુદ્રની સપાટીથી લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ આવેલી છે. અહીં આવેલા ફ્યુલાનારાયણ મંદિરના કપાટ આ વર્ષે 17 જુલાઈના રોજ ખુલી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર મહિલા પૂજારી દ્વારા પૂજા-અર્ચનાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.

image source

એવી માન્યતા છે કે ભગવાન બદ્રીવિશાલ માટેનું ભોજન ઉર્ગમ ઘાટીમાં તૈયાર કરાતું હતું. જેને ફ્યુલાનારાયણ બકરીઓની મદદથી ભગવાન સુધી પહોંચાડતા હતા. અહીં દર વર્ષે પૂજાની સામગ્રી માટે ભર્કી, પિલખી, ગ્વાણા અને અરોલી ગામમાંથી કોઈ પરિવારનો વારો આવે છે. ગામમાં જે ગાય દૂધાળી હોય તેને અહીં પહોંચાડી દેવાય છે.

image source

ફ્યુલાનારાયણ મંદિરમાં મહિલા પૂજારી હોવા પાછળની કહાની અત્યંત રોચક છે. એવી માન્યતા છે કે, સ્વર્ગની અપ્સરા ઉર્વશી ઉર્ગમ ઘાટીમાં ફૂલો લેવા પહોંચી તો તેને અહીં ભગવાન વિષ્ણુ ફરતા જોવા મળ્યા હતા. અપ્સરાએ ભગવાન વિષ્ણુને અહીંના રંગબેરંગી ફૂલોથી બનેલી માળા અર્પણ કરી અને વિવિધ ફૂલોથી તેમનો શ્રૃંગાર કર્યો. ત્યારથી અહીં ભગવાનનો શ્રૃંગાર મહિલાઓના હાથે કરાવવાની પરંપરા શરૂ થઈ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ