મુકેશ અંબાણીએ નીતા અંબાણીને આપેલ આ જેટ પ્લેન અંદરથી છે ખુબ વૈભવી…

દુનિયાના ચોથા નંબરના સૌથી અમીર વ્યક્તિ ગણાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની પાસે એકથી એક મોંઘી વસ્તુઓ છે, જેની કીમત વિષે જાણીને કોઈ પણ હેરાન રહી જશે. મુકેશ અંબાણીનું ઘર એંટીલિયા દેશનું સૌથી મોઘું અને આલીશાન ઘરોમાં ગણના કરવામાં આવે છે.

image source

તેમજ મુકેશ અંબાણી પાસે એ બીએમડબલ્યુ કાર છે, તેને સૌથી મોઘી કાર્સમાં ગણના કરવામાં આવે છે. આ બુલેટપ્રૂફ કારની રજીસ્ટ્રેશન સૌથી મોઘું થયું હતું. મુકેશ અંબાણી પાસે એક યોટ પણ છે, જેની કીમત ૧ મીલીયન ડોલર એટલે કે ૭,૪૬,૩૦,૦૦૦ રૂપિયા જેટલી છે.

image source

એટલું જ નહી, મુકેશ અંબાણી પાસે એરબસ, ૩૧૯ કોર્પોરેટ જેટ પણ છે. આ પ્લેનમાં એકથી એક ચઢિયાતી લક્ઝુરીયસ સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ યોટમાં એક એન્ટરટેઈનમેન્ટ કેબિન, લકઝરી સ્કાઈ બાર અને ફેન્સી ડાઈનીંગ એરિયા છે. જયારે આ યોટ ખરીદવામાં આવ્યું હતું ત્યારે તેની કીમત ૧૦૦ મીલીયન ડોલર એટલે કે, ૭,૪૬,૨૨,૫૦,૦૦૦ રૂપિયા હતી.

image source

મુકેશ અંબાણીને પોતાની પત્ની નીતા અંબાણીને બર્થ ડે પર વર્ષ ૨૦૦૭માં આ જેટ તેમણે ગીફ્ટ કર્યું હતું. આ જેટ સિવાય મુકેશ અંબાણી પાસે બીજા બે પ્રાઈવેટ વિમાન બોઇંગ બીઝનેસ જેટ- ૨ અને ફાલ્કન ૯૦૦ EX પણ છે. હવે જોઈશું મુકેશ અંબાણીની એરબસ ૩૧૯ની અંદરના ફોટોસ.

image source

મુકેશ અંબાણીની આ પ્રાઇવેટ કોર્પોરેટ જેટમાં એકથી એક ચઢિયાતી શાનદાર સુવિધાઓથી સજ્જ છે.

આ જેટમાં એક વિશાળ હોલ છે, જેમાં આરામ કરવાની સાથે મીટીંગ પણ કરી શકાય તેવી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

આ ખુબ જ લક્ઝુરીયસ જેટ છે. આ જેટમાં એકથી વધીને એક હાઈટેક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ જેટમાં અલગ અલગ કેટલાક રેસ્ટ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે અહિયાં આરામ કરવાની સાથે બીઝનેસ મીટીંગ કરવાની પણ વ્યવસ્થા કરી શકાય છે.

આવા લક્ઝુરીયસ જેટ ઘણા ઓછા જ ભારતીય બીઝનેસ મેન પાસે હોય છે.

image source

મુકેશ અંબાણી પાસે જે પ્રાઈવેટ જેટ છે તેમાં એકસાથે અંદાજીત ૨૫ વ્યક્તિઓ મુસાફરી કરી શકે છે. આ જેટમાં મનોરંજનની સુવિધાથી લઈને બારની સુવિધાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીના આ પ્રાઈવેટ જેટમાં જે લક્ઝુરીયસ સુવિધાઓ ઉપલબ્ધ છે, એવા ખુબ જ ઓછા પ્રાઈવેટ જેટ પ્લેન જોવા મળે છે.

મુકેશ અંબાણીના આ પ્રાઈવેટ જેટની ડીઝાઈનીંગ ખુબ જ શાનદાર છે. એની સજાવટમાં અલગ અલગ કલર સ્કીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

image source

મુકેશ અંબાણીના આ જેટમાં બીઝનેસ મીટીંગ માટે ખાસ કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ જેટમાં ફાઈવ સ્ટાર હોટલ કરતા પણ વધારે સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ જેટમાં શાનદાર ડાઈનીંગ હોલ છે. એના સિવાય એન્ટરટેઈનમેન્ટ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુકેશ અંબાણીએ આ જેટ પત્ની નીતા અંબાણીને બર્થ ડે પર ગીફ્ટ કર્યું હતું.

Source : asianetnews

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચવા અને જાણવા લાઈક કરો અમારું પેજ.