પૂજા સામગ્રી લિસ્ટઃ ચૈત્રિ નવરાત્રિએ માતાની પૂજામાં અચૂક સાથે રાખો આ વસ્તુઓ, મળશે પુણ્ય

જો તમે નવરાત્રિ પહેલા જ સંપૂર્ણ સામગ્રીનું લિસ્ટ તૈયાર કરી લેશો તો પૂજામાં કોઈ વિધ્ન આવશે નહીં અને પૂજા પણ પૂરી થશે. તમને માતારાણી અચૂક આશિષ આપશે.

ચૈત્રિ નવરાત્રિની શરૂઆત 13 એપ્રિલથી થઈ રહી છે. આ દિવસે મંગળવાર આવે છે. નવરાત્રિમાં માતા દુર્ગાના 9 રૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગાના રૂપની પૂજા કરવાનું કહેવાયું છે. મા શૈલપુત્રીને આ નામ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતરણ કરવાના કારણે મળ્યું છે.

ચૈત્રિ નવરાત્રિમાં પ્રતિપદા એટલે કે પહેલા દિવસે સવારે જવ વાવવાનું, કળશ સ્થાપના અને દીવો પ્રજ્વલિત કરીને મા નવ દુર્ગાની પૂજાનું શુભારંભ કરવાનું કહેવાયું છે. ચૈત્રિ નવરાત્રિની પૂજામાં અલગ અલગ પૂજા સામગ્રીનું ખાસ મહત્વ પણ છે.

કહેવાય છે કે જો પૂજા સામગ્રી પૂરી ન હોય તો નવરાત્રિનું વ્રત અને પૂજા અધૂરી માનવામાં આવે છે. એવામાં તમે નવરાત્રિના પહેલા જ સંપૂર્ણ સામગ્રીનું લિસ્ટ તૈયાર કરી લો છો તો તમારી પૂજા સારી રીતે સંપન્ન થઈ શકે છે. તેમાં કોઈ વિધ્ન આવતો નથી. તમારી પૂજા યોગ્ય રીતે થાય છે તો માતા રાણી તમારી પર કૃપા બનાવી રાખે છે. તો જાણો ચૈત્રિ નવરાત્રિએ પૂજા સામગ્રીમાં કઈ કઈ ચીજો તમારે સાથે રાખવાની રહેશે તેનું લિસ્ટ

ચૈત્રિ નવરાત્રિએ પૂજા સામગ્રીનું આ છે ખાસ લિસ્ટ, કરી લો અત્યારથી જ તૈયારી

 • માતા દુર્ગાની સુંદર પ્રતિમા કે ફોટો
 • સિંદૂર
 • કેસર
 • કપૂર
 • ધૂપ
 • વસ્ત્ર
 • અરીસો
 • કાંસકો
 • બંગડી
 • સુગંધિત તેલ
 • કેરીના પાનનું તોરણ
 • ફૂલ
 • દુર્વા
 • મહેંદી
 • ચાંલ્લા
 • સોપારી
 • હળદરની ગાંઠ અથવા પીસેલી હળદર
 • પટરા
 • આસન
 • ચૌકી
 • રોલી
 • મૌલી
 • ફૂલનો હાર
 • બિલિપત્ર
 • કમલગટ્ટા
 • દીવો
 • અગરબત્તી
 • નૈવેધ
 • મધ
 • ખાંડ
 • પંચમેવા
 • જાયફળ
 • લાલ રંગની ગોટાવાળી ચુંદડી
 • કેરીના પાન
 • લાલ વસ્ત્ર
 • લાંબી દિવેટને માટે રૂ
 • ઘૂપ
 • માચિસ
 • ચૌકી માટે લાલ કપું
 • પાણીવાળા જટાયુક્ત નારિયેળ
 • દુર્ગા સપ્તશતી બુક
 • કળશ
 • ચોખા
 • કંકુ
 • મૌલી
 • શ્રુંગારનો સાાન
 • દીવો ધી કે તેલનું
 • ફૂલ
 • ફૂલના હાર
 • પાન
 • સોપારી
 • લાલ ઝંડો
 • લવિંગ
 • એલચી
 • પતાશા કે મિસરી
 • કપૂર
 • ઉપલા
 • ફળ કે મિઠાઈ
 • દુર્ગા ચાલીસાની આરતીની બુક
 • કલાવા
 • મેવા
 • હવન માટે લાકડા
 • જવ
 • પાંચ મેવા
 • ઘી
 • લોબાન
 • ગુગળ
 • લવિંગ
 • કમળ ગટ્ટા
 • સોપારી
 • કપૂર
 • હવન કુંડ.

તો તમે પણ કરી લો આ તમામ સામગ્રીઓની આજથી તૈયારી અને આ લિસ્ટ લઈને પહોંચી જાવ પૂજાની દુકાને. જ્યાંથી તમને સરળતાથી ચૈત્રિ નવરાત્રિએ પૂજા સામગ્રી મળી રહેશે અને તમારી પૂજા સફળ થશે. આ પછી તમારી પ્રગતિમાં માતા રાણીની કૃપાનો તમને અહેસાસ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ