શ્રાદ્ધ દરમિયાન આ મંત્ર જાપ કરવાના ભુલાય નહિ…

શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃ દોષથી બચવા માટે જરૂર કરવા જોઈએ આ મંત્રોના જાપ.

હિંદુ ધર્મમાં આપણા પૂર્વજો એટલે કે પિતૃઓને ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ જ કારણથી પિતૃપક્ષને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે દર વર્ષે ભાદરવા માસની પુનમથી લઈને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અમાસ સુધી પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. ૧૫ દિવસના આ સમયગાળાને પિતૃપક્ષ કહેવામાં આવે છે.

image source

કેટલીક લોક માન્યતા એવી છે કે, આ પંદર દિવસ દરમિયાન આપણા પૂર્વજો બીજા લોક માંથી ધરતી પર આવે છે. આ સમયગાળા દરમિયાન એવું કોઈ કામ કરવું જોઈએ નહી જેનાથી આપણા પૂર્વજોને દુઃખ પહોચે. શ્રાદ્ધના સમયે વ્યક્તિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવા જોઈએ. પિતૃપક્ષના સમયમાં આપે પિતૃ દોષથી બચવા માટે નિવારણ મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ. આ લેખના માધ્યમથી જાણીશું કે, એવા ખાસ મંત્રો વિષે જેમની મદદથી શ્રાદ્ધ કર્મની પૂર્ણતા થઈ શકે છે.

પહેલો મંત્ર.:

image source

ॐ कुलदेवतायै नम:

ઉપરોક્ત મંત્રનો જાપ આપે ૨૧ વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ આપને જયારે કુલ દેવતા વિષે કોઈ પ્રકારની જાણકારી ના હોય ત્યારે આપે ‘ॐ कुलदेवतायै नम:’ આ મંત્રના જાપની ૨૧ માળાઓ કરવી જોઈએ. તેમજ આ સાથે જ આપે આપના ઈષ્ટદેવના મંત્રનો પણ જાપ કરવો જોઈએ.

બીજો મંત્ર :

image source

ॐ कुलदैव्यै नम:

ઉપરોક્ત મંત્રનો જાપ આપે ૨૧ વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ આપને જયારે કુલ દેવી વિષે કોઈ પ્રકારની જાણકારી ના હોય ત્યારે આપે ‘ॐ कुलदैव्यै नम:’ આ મંત્રના જાપની ૨૧ માળાઓ કરવી જોઈએ.

ત્રીજો મંત્ર :

image source

ॐ नागदेवतायै नम:

ઉપરોક્ત મંત્રનો જાપ આપે ૨૧ વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ આપે નાગદેવતાને સ્મરણ કરતા નિયમિત રીતે રોજ આ મંત્રના જાપ કરવા જોઈએ. જેનાથી આપની પિતૃઓ પ્રસન્ન રહે છે.

ચોથો મંત્ર.:

image source

ॐ पितृ दैवतायै नम:

આપે ઉપરોક્ત મંત્રનો જાપ પિતૃ પક્ષ દરમિયાન ૧૦૮ વાર કરવો જોઈએ. આપે આ મંત્રનો જાપ કરતા સમયે આપના પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. આ મંત્રના નિયમિત રીતે જાપ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે.

પાંચમો મંત્ર.:

image source

ॐ पितृ गणाय विद्महे जगतधारिणे धीमहि तन्नो पित्रो प्रचोदयात्।

આપે ઉપરોક્ત મંત્રનો જાપ પિતૃ પક્ષ દરમિયાન ૧ લાખ વાર કરવો જોઈએ. આપે આ મંત્રનો જાપ કરીને આપના પિતૃઓને પ્રસન્ન કરીને મનોવાંચ્છીત વરદાન મેળવવાના અધિકારી બનાવી દે છે. જેના લીધે આપના પિતૃઓ આપનાથી પ્રસન્ન રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ