ભગવાન શ્રીકૃષ્ણના આ મંત્ર તમને જીવનની દરેક તકલીફમાંથી આપશે રાહત…

જીવનના દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ અપાવે છે ભગવાન શ્રી કૃષ્ણના આ ચમત્કારી મંત્ર.

ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં પાંડવોને ઘણીવાર અસંમજસની સ્થિતિ માંથી બહાર લાવ્યા હતા. ગીતામાં આપવામાં આવેલ તેમનું જ્ઞાન આજે પણ જીવનની કેટલીક મુશ્કેલીઓનો ઉપાય કરવાનો સીધો માર્ગ બતાવે છે. જો વ્યક્તિ આજના સમયમાં કોઈપણ પ્રકારની સમસ્યાથી ઘેરાયેલ રહો છો તો તેમની મદદ કરવા માટે શ્રી કૃષ્ણના ચમત્કારી મંત્ર જ પૂરતા છે ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણના આ અમુલ્ય મંત્રો વિષે..

ગુરુ ના હોવાની સ્થિતિમાં ગુરુભક્તિનું ફળ પ્રાપ્ત કરવા માટે.:

જો આપને કોઈ ગુરુ છે નહી અને આપ ગુરુભક્તિ મેળવવા ઈચ્છો છો તો આપે આ મંત્રનો જાપ કરવો.

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्।

देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरूम्।।

બાળ ગોપાલ જેવી સંતાન મેળવવા માટે.:

જો આપ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો અને ઈચ્છો છો કે, આપની સંતાન કાન્હા જેવી જ નટખટ અને પ્રેમાળ હોય તો સૌથી પહેલા આપે લડ્ડુ ગોપાલની મૂર્તિને સ્થાપિત કરો અને આ મંત્રનો જાપ કરવો.

सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज।

अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच।।

જીવનના દુઃખોથી મુક્તિ મેળવવા માટે.:

જો આપ આપના જીવનમાં આવતા દુઃખ અને કષ્ટોથી પરેશાન થઈ ગયા છો તો આપે શાંત મનથી ૧૧ વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने।

प्रणतक्लेशनाशय गोविंदाय नमो नम।।

સંતાન સુખ મેળવવા માટે.:

જો કોઈ નિ:સંતાન દંપતિને આ મંત્રનો જાપ રોજ નિયમિતપણે ૧૦૮ વાર તુલસીની શુદ્ધ માળાની સાથે જાપ કરશો તો આવા નિ:સંતાન દંપતિઓને જરૂરથી ખુશખબરી મળી શકે છે.

देवकीसुत गोविन्द वासुदेव जगत्पते।

देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत:।।

વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે.:

જયારે આપના જીવનમાં મુશ્કેલી ઉભી કરનાર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તો આપે આ શ્લોકનો જાપ કરવો જોઈએ.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्।।

ઘરના ક્લેશથી છુટકારો મેળવવા માટે.:

જો આપના ઘરમાં કલહ અને કલેશ થતા રહે છે તેમજ ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે. ઘર પરિવારની સુખ- સમૃદ્ધિ નથી થઈ શકતી. આવી સ્થિતિમાં ઘરના સભ્યોને જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાની સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

कृष्णायवासुदेवायहरयेपरमात्मने।

प्रणतक्लेशनाशायगोविन्दायनमोनम:॥

સફળતાપૂર્વક પ્રેમ વિવાહ કરવા માટે.:

જે યુવકોના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે કે પછી તેઓ પોતાના પસંદ વિવાહ કરવા ઈચ્છો છો તો તેમણે શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો જોઈએ.

क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय स्वाहा।’

મનપસંદ જીવનસાથી માટે.:

જે યુવતીઓના વિવાહમાં મોડું થઈ રહ્યું છે કે પછી તેઓ મનપસંદ જીવનસાથીને પસંદ કરવા ઈચ્છે છે તો તેમણે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि।

नन्दगोपसुतं देवि पतिं मे कुरू ते नम:।।

ધન સંપત્તિ માટે.:

જો આપ પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા ઈચ્છો છો તો આપને રોજ આ મંત્રનો જાપ કરવો જોઈએ.

यत्र योगेश्वर: श्रीकृष्ण: यत्र पार्थो धनुर्धर:।

तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम।।

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ